સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી સોયબીનની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને સુવાદાણાનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.11 એપ્રિલના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી સોયાબીનની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ સુવાદાણાનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ. મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 1003 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1800 અને ઊંચો ભાવ રૂ. 2540,ઘઉંની 1053 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 426 અને ઊંચો ભાવ રૂ. 588,મેથીની 154 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.850 અને ઊંચો ભાવ રૂ.1103,મગફળી (ઝીણી)ની 60 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1020 અને ઊંચો ભાવ રૂ. 1180,ધાણાની 19 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2080 અને ઊંચો ભાવ રૂ.2200, જીરુંની 250 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2480 અને ઊંચો ભાવ રૂ. 4100,સુવાદાણાની 11 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 900 અને ઊંચો ભાવ રૂ. 1414,ઇસબગુલની 20 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1845 અને ઊંચો ભાવ રૂ.2433 છે. વધુમાં,સોયાબીનની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1300 અને ઊંચો ભાવ રૂ.1300,અડદની 32 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.851 અને ઊંચો ભાવ રૂ.1435,ચણાની 590 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 860 અને ઊંચો ભાવ રૂ.920,એરંડાની 430 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1180 અને ઊંચો ભાવ રૂ. 1337, તુવેરની 50 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 951 અને ઊંચો ભાવ રૂ. 1165,વરિયાળીની 12 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1900 અને ઊંચો ભાવ રૂ.1900,રાયની 52 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1200 અને ઊંચો ભાવ રૂ.1289 તથા રાયડાની 177 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1153 અને ઊંચો ભાવ રૂ. 1200 છે.