મોરબી : તક્ષશિલા/પતંજલિ સંકુલના ટ્રસ્ટી અને બીએડ કોલેજના આચાર્ય ડો. અલ્પેશ સિણોજીયાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન વિભાગમાં પીએચડીના માર્ગદર્શક તરીકે નિમણૂક કરવામાં આવી છે.