મોરબી: મોરબીના શિવમભાઈ ભગવાનજીભાઈ રબારીની આજે રાષ્ટ્રીય માલધારી સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. શિવમભાઈ રબારીની સેવા અને નિષ્ઠા જોઈને રાષ્ટ્રીય માલધારી સંઘ દ્વારા તેઓને મોરબી જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે અને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય માલધારી સંઘમાં જે કોઈને જોડાવું હોય તેઓ ની:સંકોચ રવિભાઈ ખટાણા (મો.નં. 95866 74271) અને મેહુલભાઈ બાર (મો. નં. 88589 33303) પર સંપર્ક કરી શકે છે.