મોરબી : મોરબી જિલ્લા પંચાયતના દંડક તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સરોજબેન ધર્મેન્દ્રભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી છે. મૂળ ટીકર (રણ) તા. હળવદના સરોજબેન પટેલની નિમણુંક બદલ તેઓ ઉપર ઠેર ઠેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે.