યુવા, મહિલા, કિસાન, બક્ષીપંચ અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની જાહેરાતહળવદ : ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા જિલ્લા પ્રમુખ અને પ્રભારી સાથે પરામર્શ કરીને તેમજ મોરબી જિલ્લાના ત્રણેય મહામંત્રીઓ સાથે સંકલન કરીને હળવદ તાલુકાના વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા આ સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરવામાં આવી છે.હળવદ તાલુકા ભાજપના મોરચાના નવનિયુક્ત હોદ્દેદારોની યાદી યુવા મોરચોપ્રમુખ: કુલદિપભાઈ ગંગાદાસભાઈ રાઠોડમહામંત્રી: મનોજભાઈ નાગજીભાઈ રબારીમહામંત્રી: વિરમભાઈ મુળજીભાઈ ઠાકોરમહિલા મોરચોપ્રમુખ: પુજાબેન શૈલેષભાઈ સંઘાણીમહામંત્રી: જીજ્ઞાશાબેન ભગીરથદાન ટાપરિયામહામંત્રી: સંધપ્રિયાબેન સોમાભાઈ ઝાલાકિસાન મોરચોપ્રમુખ: હર્ષદભાઈ કાનજીભાઈ લોરિયામહામંત્રી: જટુભા વનુભા ઝાલામહામંત્રી: રાજુભાઈ હરખાભાઇ સુરેલાબક્ષીપંચ (OBC) મોરચોપ્રમુખ: હરખાભાઇ રૂગનાથભાઈ પરમારમહામંત્રી: સુરેશગીરી મનહરગીરી ગૌસ્વામીમહામંત્રી: ચતુરભાઈ મગનભાઈ ચરમારીઅનુસૂચિત જાતિ મોરચોપ્રમુખ: કરશનભાઈ વશરામભાઈ પરમારમહામંત્રી: લાલજીભાઈ માવજીભાઈ સોલંકીમહામંત્રી: જશુભાઈ સવજીભાઈ પરમાર#MorbiUpdate #Halvad #BJP #MorbiDistrictBJP #MorbiNews #GujaratBJP #HalvadNews