હળવદ : મોરબી જિલ્લા ભાજપ દ્વારા હળવદ શહેરના વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રભારી સાથે પરામર્શ કરીને તેમજ મોરબી જિલ્લાના ત્રણેય મહામંત્રીઓ સાથે સંકલન કરીને આ સંગઠનાત્મક નિમણૂકો કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા આ હોદ્દેદારોની નિમણૂક જાહેર કરવામાં આવી છે.યુવા મોરચોપ્રમુખ: રાજેશભાઈ જાલાભાઈ ભરવાડ મહામંત્રી: શિવમભાઈ જનકભાઈ દવેમહામંત્રી: મહેન્દ્રભાઈ વાલજીભાઈ ચાવડામહિલા મોરચોપ્રમુખ: તૃપ્તિબેન સુરેશભાઈ ચાવડામહામંત્રી: રીનાબેન નવઘણભાઈ ચાવડા મહામંત્રી: નીરૂબેન ભરતગીરી ગોસાઈ કિસાન મોરચોપ્રમુખ: રવિભાઈ દયાલજીભાઈ પટેલમહામંત્રી: ભરતભાઈ સવજીભાઈ સોનગ્રા મહામંત્રી: વિપુલભાઈ કાનજીભાઈ સગર બક્ષીપંચ (OBC) મોરચોપ્રમુખ: અરવિંદભાઈ ભીખાભાઈ દલવાડી મહામંત્રી: ભરતભાઈ ખીમજીભાઈ કણઝરીયા મહામંત્રી: અશોકકુમાર કેશવલાલભાઈ ચૌહાણ અનુસૂચિત જાતિ મોરચોપ્રમુખ: હરીશભાઈ હમીરભાઈ ઝાલામહામંત્રી: દેવજીભાઈ જેઠાભાઈ મકવાણા મહામંત્રી: વિજયભાઈ ગણેશભાઈ સોલંકી #Halvad #BJP #MorbiUpdate #BJPMorbi #MorbiNews #GujaratPolitics