મોરબી : મોરબી તાલુકામાં હિન્દુ ધર્મ રક્ષક સેનાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં હિંદુ ધર્મ રક્ષક સેના તાલુકા ટીમના અધ્યક્ષ તરીકે દ્વારકેશભાઈ કુંભરવાડીયા, મહામંત્રી તરીકે ઘેલુભાઈ કુંભરવાડીયા, મહામંત્રી તરીકે દીક્ષિત બાલાસરા, ઉપાધ્યક્ષ તરીકે કામળીયા ભીખુભાઈ, ઉપાધ્યક્ષ તરીકે જીતેન્દ્રભાઈ ગોસાઈ, ઉપાધ્યક્ષ તરીકે બતાળા દિનેશભાઈ, ઉપાધ્યક્ષ તરીકે અર્જુનભાઈ વધાડીયા, મંત્રી તરીકે પ્રભુભાઈ વાંક, મંત્રી તરીકે નાગલા મિતભાઈ, મંત્રી તરીકે સુનીલભાઈ કાવર, મંત્રી તરીકે કામળીયા દેવાતભાઈ, ખજાનચી તરીકે વિરડા જયેશભાઈની નિમણૂક કરવામાં આવી છે. તમામ નવનિયુક્ત હોદ્દેદારોને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.