મોરબી : મોરબીમાં મયુર નેચર કલબમાં પ્રમુખ.ઉપપ્રમુખ,મંત્રી વગેરે જેવા વિવિધ હોદેદારોનું નિમણુંક કરવામાં આવી છે. મયુર નેચર કલબની સામાન્યસભા પ્રમુખ તરીકે મહાદેવભાઈ ઉંટવાડીયા,ઉપપ્રમુખ અજયભાઈ અનડકટ,મંત્રી જીતુભાઈ ઠકકર,સહમંત્રી બિપીનભાઈ રણપરા, ખજાનચી પુસ્કેરભાઈ જોશી,ચેરમેન મારુતીભાઈની નિમણુંક સર્વ સંમતિથી કરવામાં આવી છે.