મોરબી અપડેટ : ભારતીય જનતા પાર્ટી, મોરબી જિલ્લા દ્વારા 'મોરબી શહેર મંડલના નવા હોદ્દેદારોની સંગઠનાત્મક નિમણૂક કરવામાં આવી છે. 13.08.2026 ના રોજ મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા જિલ્લા પ્રભારી સાથે પરામર્શ કરીને આ નિમણૂકોને આખરી ઓપ આપવામાં આવ્યો છે.નવા નિમાયેલા હોદ્દેદારોની યાદી- રોહિતભાઈ ડાયાભાઇ ડાભી - ઉપપ્રમુખ - જલાભાઈ જશાભાઈ રાઠોડ - ઉપપ્રમુખ - જયવંતસિંહ હિમતસિંહ જાડેજા - ઉપપ્રમુખ- નલીનકુમાર નટવરલાલ ભટ્ટ - મંત્રી- ખુશ્બુબેન સાવનભાઈ વાઘેલા - મંત્રી #Morbi #MorbiUpdate #MorbiBJP #BJP #MorbiNews #GujaratPolitics