મોરબી : જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં ગુજરાત સરકાર દ્વારા મોરબી ખાતે નવા સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં રાજેશભાઇ હીરાલાલ બદરકિયા અને પલ્લવીબેન કિશોરભાઈ ચંડીભમરની સભ્ય તરીકે નિમણુંક થતા શુભેચ્છકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.