હળવદ : મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે હળવદ તાલુકાના ચરાવવા ગામના યુવા એડવોકેટની નિમણૂક કરવામાં આવી છે. હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા એડવોકેટ ભવાનીસિંહ દીપસંગભાઈ ગોહિલની મોરબી જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે નવ નિયુક્ત બક્ષીપંચ મોરચાના મહામંત્રીને હળવદ સહિત જિલ્લા ભાજપ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.