મોરબી : આર.ટી.ઓ કચેરી મોરબી ખાતે ડીટેઈન કરેલ વાહનો પૈકી લાંબા સમયથી પડતર રહેલ વાહનોની હરાજી કરવા માટે આ વાહનોના મુલ્યાંકન (Valuation)માટે વિનામૂલ્યે સેવા આપવા મોરબી જિલ્લાના રજીસ્ટર્ડ ઓટોમોબાઈલ સર્વેયરો પાસેથી આવેદન મંગાવવામાં આવે છે. જેની નોંધ લેવા મોરબી જિલ્લાના રજીસ્ટર્ડ ઓટોમોબાઈલ સર્વેયરોની મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.