છેલ્લા 12 કલાકમાં મોરબીમાં સૌથી વધુ પોણા 9 ઇંચ, ટંકારામાં સાડા 7 ઇંચ, હળવદમાં સાડા 6 ઇંચ, માળિયામાં પોણા 5 ઇંચ અને વાંકાનેરમાં સાડા 4 ઇંચ વરસાદમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ચાલુ છે. સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં બે કલાકમાં વાંકાનેરમાં ધોધમાર વધુ દોઢ ઇંચ (40 mm) વરસાદ નોંધાયો છે. આમ આજના દિવસમાં સવારથી સાંજ સુધીના 12 કલાકમાં મોરબીમાં પોણા 9 ઇંચ, ટંકારામાં સાડા 7 ઇંચ, હળવદમાં સાડા 6 ઇંચ, માળિયામાં પોણા 5 ઇંચ અને વાંકાનેરમાં સાડા 4 ઇંચ વરસાદ નોંધાયો છે. સાંજે 4થી 6 સુધીનો વરસાદ (2 કલાક)● માળિયા 4 mm● મોરબી 9 mm● ટંકારા 15 mm● વાંકાનેર 40 mm● હળવદ 3 mmસવારે 6થી સાંજે 6 સુધીનો વરસાદ (12 કલાક)● માળિયા 121 mm● મોરબી 220 mm● ટંકારા 186 mm● વાંકાનેર 110 mm● હળવદ 163 mm#Morbi #MorbiUpdate #MorbiRain #RainReport #Monsoon2026 #GujaratRain #Wankaner #Tankara #Halvad #Maliya