ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ ધરાવતા 70 વર્ષીય દર્દીની જટિલ સર્જરી મલ્ટિ-સ્પેશિયાલિટી ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પડાઈમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : JR Hospital ખાતે 70 વર્ષીય દર્દીનું મોટા આંતરડાના કેન્સરનું નિદાન કરવામાં આવ્યું હતું અને તેમની સફળ Lower Anterior Resection (LAR) સર્જરી કરવામાં આવી છે. આ દર્દીને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવી ગંભીર પરિસ્થિતિઓ પહેલેથી જ હતી. આમ છતાં, હોસ્પિટલની મલ્ટિ-સ્પેશિયાલિટી ટીમના સહિયારા પ્રયાસોથી આ સર્જરી એકદમ સફળ અને પીડારહિત રહી છે.આ જટિલ સર્જરી પાર પાડવામાં હોસ્પિટલની નિષ્ણાત તબીબોની ટીમ કામે લાગી હતી, જેમાં Fellow Gastro Surgeon ડૉ. ચિરાગ પનારા, Anaesthesia Team માંથી ડૉ. વિવેક પટેલ અને ડૉ. હિના શાહ પનારા, તથા Physician & ICU Team માંથી ડૉ. રવિ ઉઘરેજા અને ડૉ. ઈશાન કંઝારિયાનો સમાવેશ થાય છે. આજે આ દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને પોતાના પરિવાર સાથે ખુશીપૂર્વક રોજીંદા જીવનનો આનંદ માણી રહ્યા છે.દર્દીના પરિવારનો પ્રતિસાદ'JR Hospital ની સમગ્ર ટીમે અમને માત્ર સારવાર નથી આપી, પરંતુ જીવવાની નવી આશા આપી છે. દરેક ડૉક્ટર અને સ્ટાફનો દિલથી આભાર.' આ અંગે હોસ્પિટલ ટીમ જણાવે છે કે આપનું સ્વાસ્થ્ય જ તેમનું સર્વોચ્ચ ધ્યેય છે અને વિશ્વસ્તરીય આરોગ્યસેવા તેમજ માનવીય સંવેદના સાથે મોરબીની જનતાની સેવા માટે તેઓ સતત પ્રતિબદ્ધ છે.ઉપલબ્ધ સારવાર અને નિષ્ણાત તબીબો● મેડીસીન વિભાગ: ડૉ. રવિ ઉઘરેજા, ડૉ. વિવેક પટેલ● હાડકાં વિભાગ: ડૉ. દિપમ વિડ્જા● સર્જરી વિભાગ: ડૉ. ચિરાગ પનારા● યુરોલોજી વિભાગ: ડૉ. ચિરાગ અઘરા● ડાયાલીસીસ વિભાગ: ડૉ. વિપુલ પરમારનોંધનીય છે કે હોસ્પિટલ ખાતે PM-JAY / આયુષ્માન ભારત કાર્ડ (મા કાર્ડ) યોજના હેઠળ પણ સારવાર ઉપલબ્ધ છે.JR HOSPITAL7, સાવસર પ્લોટ, ક્રિષ્ના ટ્રાવેલ્સ પાછળ, મોરબીમો.9586625444#MorbiUpdate #JRHospitalMorbi #CancerSurgery #MorbiNews #HealthcareMorbi #AyushmanBharat #MedicalSuccess #Morbi