મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભ્યોની વાર્ષિક સાધારણ સભા આગામી તારીખ 31/12/2023ને રવિવારે સવારે 8:00 કલાકે પંચમુખી હનુમાનજીનું મંદિર, ધરમપુર રોડ, ઉમા ટાઉનશિપ સામે, મોરબી-2 મુકામે યોજાશે. જેમાં સર્વે સભ્યોને સહભાગી થવા પ્રમુખ જે.એસ.ડાંગરની યાદી દ્વારા જણાવાયું છે.