મોરબી : રવાપર ઘુનડા રોડ ઉપર વિરપર નજીક આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્ફુલમાં આગામી તા.30 અને 31ના રોજ સાંજે 5:30 વાગ્યે એન્યુઅલ ફંક્શન પીક્ષલની ઉજવણી કરવામાં આવશે. જેમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરાશે. આ કાર્યક્રમમાં પધારવા સ્કૂલ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.