મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત સેવા અંતર્ગત દલવાડી સર્કલ નજીકના વિસ્તારમાં નાગરિકોને વરિયાળી સરબત વિતરણ કરવામાં આવ્યું હતું.