મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામ નજીકથી તાલુકા પોલીસે અનિલ ચુનીલાલ લીલાપરા રહે.નવા ઘાટીલા, તા.હળવદ નામના યુવાનને વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 29 બોટલ કિંમત રૂપિયા 10,125 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.