મોરબી : મોરબીમાં ઠેર-ઠેર નવરાત્રી નિમિત્તે માતા શક્તિની આરાધના માટે પ્રાચીન તથા અર્વાચીન નવરાત્રી મહોત્સવ યોજવામાં આવ્યા છે. મોરબીમાં ઘર્મભૂમિ સોસાયટીના રહીશો દ્વારા પ્રાચીન ગરબા મહોત્સવને દર વર્ષે પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ સોસાયટીના રહીશો દ્વારા પ્રાચીન ગરબા મહોત્સવ યોજવામાં આવ્યો છે. જેમાં બાળાઓએ હોંશભેર ભાગ લીધો છે. તેમજ રહીશો દ્વારા રોજ સામુહિક આરતી કરી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274