માળીયા : માળીયા કચ્છ હાઇવે ઉપર માળીયા ત્રણ રસ્તા નજીક ઓવરબ્રિજ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે અંદાજે 40 વર્ષની ઉંમરના યુવાનને હડફેટે લઈ મૃત્યુ નિપજાવતા માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.