વાંકાનેર : વાંકાનેર તાલુકાના રસિકગઢ ગામની ભાટિયા સિમ તરીકે ઓળખાતી જગ્યાએ આવેલ વલીમામદ ઇબ્રાહિમભાઈ માથકીયાની વાડીના કૂવામાં અજાણ્યા 30થી40 વર્ષની ઉંમરના યુવાનનો મૃતદેહ મળી આવતા બનાવ અંગે યાસીનભાઈ અહમદભાઈ માથકિયાએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.