મોરબી : મોરબીના મુખ્ય રેલવે સ્ટેશન પાસેથી આજે એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.રેલવે પોલીસની તપાસમાં આ અજાણી મહિલાનું કુદરતી રીતે મોત થયું હોવાનું ખુલ્યું છે.આ અજાણી મહિલાની ઉંમર આશરે 55 વર્ષની છે.છેલ્લા કેટલાક સમયથી રેલવે સ્ટેશન પાસે મૃતક અજાણી મહિલા રખડતી ભટકતી હાલતમાં જીવન ગુજરાતી હતી.ત્યારે આ મૃતક મહિલાના વાલી વારસને આ બનાવની જાણ થાય તો તેમણે રેલવે પોલીસના જમાદાર રતિલાલ પટેલના મોબાઈલ નંબર 9427200373 ઉપર સંપર્ક કરવાની અપીલ કરાઈ છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274