મોરબી : મોરબી નજીક હાઇવે અકસ્માત ઝોન તરીકે કુખ્યાત બની રહ્યો છે ત્યારે આજે રાત્રીના સમયે મોરબી નજીક કુબેર સિનેમા પાસે એક ટ્રક બેકાબુ બન્યો હતો અને ડિવાઈડર કુદાવી ફંટાઈ ગયો હતો. જો કે અકસ્માતની આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.