મોરબી : વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીની મોરબી શાખા દ્વારા બાળકો માટે ઓનલાઇન આનંદમય સંસ્કાર વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. 20ના રોજ રાત્રે 9 થી 10 વાગ્યા દરમિયાન google meet એપ્લિકેશન પર કાર્યક્રમમાં જોડાઈ શકાશે. જેમાં શ્લોક, ગીત, રમત, વાર્તા જેવી પ્રવૃતિઓ કરવામાં આવશે. જેમાં જોડાવા માટે https://meet.google.com/wsy-yfex-jmt પર ક્લિક કરવાનું રહેશે.