મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામે ગત તા.6ના રોજ કોઈ પણ કારણોસર ઝેરી દવા પી લેનાર મધુબેન બાબુભાઇ સુરેલાએ ઉ.60નું મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.