મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગ્રીનચોક નજીક આવેલ માધાણી શેરીમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા દિનેશભાઇ ચત્રભુજભાઈ કારીયા ઉ.65 નામના વૃદ્ધને વરલી મટકાનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 450 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.