મોરબી : મોરબીના જીવાપર (આમરણ) ગામે પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા વૃદ્ધા (ઉ.વ.63) ગત તારીખ 12/2ના રોજ બપોરે 11:00 કલાકે કારખાનેથી નીકળી ગયા છે.વૃદ્ધાની આજુબાજુના ગામો તથા વાડી વિસ્તારમાં તપાસ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો નથી. જે કોઈને વૃદ્ધાની જાણ થાય તેઓએ મોરબી તાલુકા પોલીસ અથવા (મો. નં.63516 74441) પર સંપર્ક કરવા જણાવાયું છે.