મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર અનુપમ સોસાયટીમાં રહેતા મંજુલાબેન ઘીરજલાલ ફુલતરીયા ઉ.77નું રવાપર ગામના તળાવમા કોઇ કારણસર ડુબી જતા મૃત્યુ નિપજતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.