હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા શનાભાઇ ગણેશભાઇ ઉડેચા ઉ.62નામના વૃધ્ધએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.