મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા ચમરીયાભાઈ રૂપસંગભાઈ ચૌહાણ ઉ.62નામના વૃદ્ધે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.