મોરબી : મોરબીમાં કુબેર સિનેમા પાસે કાલે રાત્રીના સમયે એક આઇસર પલ્ટી મારી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે રોડ ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. આ બનાવમાં કોઈને ઇજા પહોંચી હતી કે કેમ તે અંગે કઈ જાણવા મળ્યું નથી.