'ભારત કા અમૃત મહોત્સવ' અંતર્ગત ચાંચાપર ખાતે અનેક બાળકો સ્પર્ધામાં સહભાગી બન્યા મોરબી : ભારત કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબીના ચાંચાપર ગામે જળ અને જમીન સંરક્ષણ વિષયે નિબંધ-ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં અનેક બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાત વોટર શેડ એજન્સી ગાંધીનગર અને ડીસ્ટ્રીકટ વોટરશેડ ડેવલોપમેન્ટ યુનિટ મોરબી દ્વારા આજે શિવરામ આશ્રમ, ચાંચાપર મોરબી ખાતે જળ અને જમીન સંરક્ષણ અને જતન વિષયે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. આ સ્પર્ધામાં અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..