મોરબી : મોરબીના પાનેલી રોડ ઉપર મચ્છુનગરમાં રહેતા હિરીબેન લક્ષ્મણભાઇ પાચિયા ઉ.60 નામના વૃધ્ધાને ત્રણ સવારી બાઈક લઈને નીકળેલા મનોજ ગિરધરભાઈ વાઘેલા નામના બાઈક ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.