મોરબી : મોરબી શહેરના કબીર ટેકરી વિસ્તારમાંથી સીટી એ ડિવિઝન પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી પ્રવીણભાઈ ઝવેરભાઈ મહેતા રહે.ગ્રીન ચોક મોરબી વાળાને રોકડા રૂપિયા 510 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.