મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા વજીબેન યશવંતભાઈ ઘેટીયા ઉ.70 નામના વૃધ્ધાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.