મોરબી : મોરબીમાં કોરોના મહામારી વચ્ચે આજે પરશુરામ ધામ ખાતે સ્વ. ભુપતભાઈ ઠાકરની સ્મૃતિમાં તેમના પરિવારજન નયનાબેન ઠાકર અને જયદીપભાઈ ઠાકર લોકહિત માટે એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, અગ્રણીઓ અનિલ મહેતા, ભુપતભાઇ પંડ્યા, મણિભાઈ સરડવા ઉપસ્થિતી રહ્યા હતા. અને બ્રહ્મસમાજ અગ્રણી ડો.અનિલ ભાઈ મહેતા, હસુભાઈ પંડ્યા,ડો. લહેરૂ સાહેબ ,ભુપત ભાઈ પંડ્યા, પી.વી પંડ્યા, ડો. પ્રદિપભાઈ દવે, ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ તેમજ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.