ખેડૂતોને બિયારણ અને દવાઓ વિશે અપાશે સચોટ માર્ગદર્શન : ખેડૂતોને પોતાની ખેતીને સમૃદ્ધ બનાવવા માટે ઉપસ્થિત રહેવા અપીલ : હાજરી આપનાર ખેડૂતોને લકી ડ્રોમાં આકર્ષક ઇનામો જીતવાની તક : ભોજન સમારોહ પણ યોજાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો માટે એક વિશેષ અને ખાનગી 'કૃષિ મેળો' આયોજિત થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર એગ્રો સીડ્સના નવા સોપાનના ભવ્ય ઉદ્ઘાટન સમારંભના ભાગરૂપે આ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. કાલે તા.3/5/2026ને રવિવારના રોજ સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી આ મેળો ચાલશે.આ એક દિવસીય કૃષિ મેળામાં વિવિધ બિયારણ અને પેસ્ટીસાઇડ્સ (દવાઓ) બનાવતી કંપનીઓ હાજર રહેશે. કંપનીના પ્રતિનિધિઓ દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદનો વિશે વિસ્તૃત માહિતી, રિવ્યુ અને સાચું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, જેથી ખેડૂત મિત્રો ભવિષ્યમાં વધુ સારું અને ફળદ્રુપ ઉત્પાદન મેળવી શકે.ખેડૂતોના ઉત્સાહમાં વધારો કરવા માટે એક ખાસ લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આવનાર તમામ ખેડૂત મિત્રોએ ત્યાં જઈને તદ્દન ફ્રીમાં રજીસ્ટ્રેશન કરાવીને કુપન લેવાનું રહેશે. આ કૂપનને આધારે લકી ડ્રો યોજાશે. જેમાં ખેડૂતો આકર્ષક ઇનામો જીતી શકશે. વિજેતા ખેડૂતોને ફોન દ્વારા જાણ કરવામાં આવશે. આ મેળામાં પ્રવેશ માટે કોઈ ફી રાખવામાં આવી નથી. આ ઉપરાંત કાર્યક્રમના અંતે સાંજે 6 વાગ્યે ખેડૂતો માટે વિશેષ ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો છે.આયોજક:સૌરાષ્ટ્ર એગ્રો સીડ્સ - મોરબી, બારૈયા એગ્રો કેમિ. - ટંકારા, શ્રી રામ એગ્રો - નેસડા (ખા), બહુચર એગ્રો - ખરેડા, સીતારામ એગ્રો - નીચી માંડલ.કૃષિ મેળો: તા.3/5/2026સમય : સવારે 8થી સાંજે 8સ્થળ: માર્કેટ યાર્ડવધુ માહિતી માટેમો.9510730558#Morbi #MorbiUpdate #KrushiMela #Agriculture #Farmers #MorbiMarketYard #GujaratFarmers #SaurashtraAgroSeeds #Farming #LuckyDraw #MorbiNews