મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુન્હામાં છેલ્લા 16 વર્ષથી નાસતો ફરતો આરોપી રવીભાઇ દેવીપૂજક રહે.મોરબી શનાળા રોડ,કેનાલ પાસે વાળો હાલમા રાજકોટ ખાતે શાકભાજીની રેકડીની ફેરીનો ધંધો કરતો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી, પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે રાજકોટથી ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.