હળવદ : હળવદના ખત્રીવાડના નાકાપાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડા લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમાડતા અબ્દુલભાઇ જમાલભાઇ મનસુરી જાતે પિંજારા ઉ.વ.80 રહે, ખત્રીવાડના નાકાપાસે, હળવદ વાળાને પોલીસે રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 1800 સાથે આરોપીને ઝડપી લઈ હળવદ પોલીસે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.