હળવદ : હળવદ - માળીયા હાઇવે ઉપર પોલીસના વાહન ચેકીંગ દરમિયાન જીજે - 01 - એચટી - 6390 નંબરની ટાટા વિંગર એમ્બ્યુલન્સ લઈને પસાર થતા આરોપી પારસ પ્રવીણભાઈ છેડા ઉ.26 રહે.સામખીયારી કચ્છ નામનો શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી 5 લાખની કિંમતની એમ્બ્યુલન્સ વાન કબ્જે કરી હતી.