મોરબી : આમરણ નિવાસી આંબાભાઈ મેઘજીભાઈ ભાલોડિયા (ઉં. વ.102) તે વસંતભાઈ ભાલોડિયા, ભરતભાઈ ભાલોડિયાના પિતા, પાર્થભાઈ વસંતભાઈ ભાલોડિયા, બંસીભાઈ ભરતભાઈ ભાલોડિયાના દાદાનું તારીખ 24-2-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું 28-2-2025 ને શુક્રવારે સવારે 8:30 થી 10:30 સુધી તેઓના નિવાસસ્થાન ડાયમંડનગર, આમરણ ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.