બ્લેઝર માત્ર રૂ.2200માં અને કોટી માત્ર રૂ.1000માં બનાવી અપાશે : માત્ર રૂ.2000માં ત્રણ જોડી કંપનીનું કાપડ મળી જશે : પેટર્ન વાળા ઝભ્ભા - લેંઘા પણ બનાવી અપાશે : જીન્સ પેન્ટ પણ સીવી આપવામાં આવશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફંક્શન માટે કે રૂટિનમાં પહેરવા કપડા સિવડાવવા છે ? તો મોરબીના ૐ એમ્પોરીયમ એન્ડ ટેઇલરમાં પધારો. અહીં કાપડ સાથે સ્ટાઇલીશ સિલાઈ, તમારા બજેટમાં કરી આપવામાં આવશે. તેમાં પણ હાલ અહીં ખાસ ઓફર્સ ચાલી રહી હોય આજે જ પધારો.મોરબીમાં શનાળા રોડ ઉપર સત્યમ પાનવાળી શેરીમાં સરદારબાગ સામે ૐ એમ્પોરીયમ એન્ડ ટેઇલર કાર્યરત છે. જ્યાં દરેક કંપનીના કાપડ ઉપ્લબ્ધ છે. અહીં હાલ ખાસ ઓફર ચાલી રહી છે. જેમાં કંપનીના કાપડની 3 જોડી માત્ર રૂ. 2000માં આપવામાં આવી રહી છે. આ સાથે કોટ-પેન્ટ-શર્ટ 3 પીસ કાપડ સિલાઈ સાથે માત્ર રૂ.3500માં બનાવી અપાશે. જ્યારે કોટ-કોટી-પેન્ટ-શર્ટ 4 પીસ કાપડ સિલાઈ સાથે માત્ર રૂ.4500માં બનાવી અપાશે. અહીં બ્લેઝર માત્ર રૂ.2200માં બનાવી અપાશે. પેટર્ન વાળા ઝભ્ભા- લેંઘા બનાવી આપવામાં આવશે. લેડીઝ શૂટ પણ કાપડ અને સિલાઈ સાથે મળી જશે. અહીં મેરેજ શૂટ પણ બનાવી દેવાશે. સાથે પેન્ટ શર્ટ, સફારી વગેરેનું બ્રાન્ડેડ કંપનીનું કાપડ તદ્દન વ્યાજબી ભાવે મળે છે. અહીં રેમન્ડ, સિયારામ’સ, રેડ એન્ડ ટેઇલર, વિમલ સહિતની બ્રાન્ડના કાપડ મળે છે. તો એક વખત જરૂર પધારો અને સ્ટાઈલિશ સિલાઈની સર્વિસ એકદમ વ્યાજબી ભાવે મેળવો.સિદ્ધિ વિનાયક હોલ સામે,સત્યમ પાનવાળી શેરી,સરદારબાગ સામે,શનાળા રોડ, મોરબીહસુભાઈ પરમારમો.નં. 6352327733