Wybor કંપનીની વિશ્વાસનિયતા, 3 સ્ટાર રેટિંગ, 100 ટકા કોપર કંડીશનર અને પાઇપીંગ સાથે : કોઈ છૂપો ચાર્જ નહિ : સરળ હપ્તા પણ ઉપલબ્ધ : ગરમીમાં ભાવ વધે તે પૂર્વે એસી ઇન્સ્ટોલ કરવાનો સુવર્ણ અવસર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં સમર ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં Wybor કંપનીનું 3 સ્ટાર 1.5 ટનનું એસી માત્ર રૂ.29,990માં આપવામાં આવી રહ્યું છે. આ સાથે ફિટિંગ પણ ફ્રીમાં કરી આપવામાં આવશે. ગરમી શરૂ થતાં જ એસીના ભાવ વધે તે પહેલાં આ ઓફરનો લાભ લેવા જેવો છે. અહીં સેમસંગ, પેનાસોનીક, સોની, ઓજનરલ, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલટાસ, ગોદરેજ, હાયર અને હ્યુનડાઈ સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ મળે છે. તો આજે જ પધારો શોપિંગ માટે અને મેળવો ફાયદા હી ફાયદા.(શો રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે)પટેલ ઇલેક્ટ્રોનિક્સગેસ્ટ હાઉસ રોડ,મોરબીઅમારી બીજી કોઈ બ્રાન્ચ નથી.મો.નં.9687600020મો.નં.9998263222