વાંકાનેર : વાંકાનેર શહેરની અરુણોદયનગર સોસાયટી નજીકથી સીટી પોલીસે અમનભાઈ તસીરભાઇ પરા નામના યુવાનને કિંગ ફિશર બ્રાન્ડ સુપર સ્ટ્રોંગ બિયરના ત્રણ ડબલા કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.