મોરબી : આહીર એકતા મંચ, ગુજરાત દ્વારા આહીર રેજીમેન્ટના નિર્માણને સમર્થન આપવા માટે લેટરપેડ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોરબી આહીર એકતા મંચની ટીમ દ્વારા 50થી પણ વધુ લેટરપેડ લેવામાં આવ્યા હતા.આહીર એકતા મંચ, ગુજરાત દ્વારા આહીર રેજીમેન્ટના સમર્થન આપવા માટે જે લેટરપેડ અભિયાન ચલાવાયું હતું, એમાં મોરબી આહીર એકતા મંચની ટીમ દ્વારા 50થી પણ વધુ લેટરપેડ લઈને આહીર રેજિમેન્ટ અભિયાનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગ્રામપંચાયત, સંસ્થાઓ, રાજનેતાઓ તેમજ અન્ય સમાજના આગેવાનોના લેટરપેડ લેવામાં આવ્યા છે અને તમામ સમાજે સમર્થન આપ્યું છે. જેમાં મોરબી તાલુકા તથા શહેર, માળીયા મિયાણા તાલુકા, ટંકારા તાલુકા, હળવદ તાલુકા તથા વાંકાનેર તાલુકાના લગભગ તમામ ગામોના આગેવાનોના લેટરપેડ લેવામાં આવ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne