શહેરનો પ્રથમ એવો શો-રૂમ જ્યાં સ્પોર્ટ્સની તમામ આઇટમો મળશે : ક્રિકેટ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, ઇન્ડોર ગેમ્સ સહિતની ગેમ્સના તમામ વસ્તુઓ મળશે : સ્વિમિંગ ઉપરાંત તમામ ગેમ્સના કોસ્ચ્યુમ પણ મળશે : શાળાઓ માટેની તમામ ગેમ્સના સાધનો પણ મળશે : અહીં બેટ નોકિંગ પણ કરી અપાશે : ડિસ્કાઉન્ટ માત્ર વેકેશન પૂરતું જ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સ્પોર્ટ્સમાં રૂચી ધરાવતા લોકોએ હવે કોઈ પણ સ્પોર્ટ્સના સાધન ખરીદવા રાજકોટ કે અમદાવાદનો ધક્કો ખાવાની જરૂર નથી. કારણકે તમામ ગેમ્સના તમામ બ્રાન્ડેડ સાધનો હવે મોરબી સ્પોર્ટ્સ વર્લ્ડમાં જ મળી રહ્યા છે. તેમાં પણ હાલ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો અહીંની મુલાકાત લેવાનું ચૂકશો નહિ. મોરબીમાં રવાપર ચોકડીએ કેપિટલ માર્કેટમાં શોપ નં.78-79માં મોરબી સ્પોર્ટ્સ વર્લ્ડ કાર્યરત છે. અહીં શાળાઓ દ્વારા ખરીદવામાં આવતા રમતમાં સાધનો ઉપર પણ વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અહીં સિઝનબેટ, ટેનિસ બેટ, પેડ, હેલ્મેટ, શૂઝ, ગ્લોવ્ઝ, આખી કીટ, વોલીબોલ, બાસ્કેટ બોલ, ફૂટબોલ, વોલીબોલ નેટ, લોન ટેનિસ, લોન ટેનિસ નેટ, ફૂલ રેકેટ, બેડ મિન્ટન, સ્કેટીંગ, હોકી, હોકી બોલ, કેરેમ, સ્વિમિંગ કોસ્ચ્યુમ, તમામ ગેમ્સના કોસ્ચ્યુમ સહિતના સાધનો તમામ બ્રાન્ડમાં મળી રહેશે. ઉપરાંત શાળાઓમાં રમાતી બરછી ફેક, ગોળાફેક સહિતની રમતોના સાધનો પણ અહીં મળી રહેશે. અહીં બેટ નોકિંગ મશીન પણ ઉપલબ્ધ છે. જેમાં નજીવા ખર્ચે બેટનું નોકિંગ પણ કરી આપવામાં આવશે. તો મોરબીના પ્રથમ એવા સ્ટોર કે જ્યાં સ્પોર્ટ્સની તમામ બ્રાન્ડેડ આઇટમો મળી રહી છે. તેમાં પણ બાળકોના વેકેશનને ધ્યાને લઈને અહીં તમામ આઈટમ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર વેકેશન પૂરતી જ મર્યાદિત છે. તે સ્ટોરની રૂબરૂ મુલાકાત જરૂર લ્યો.મોરબી સ્પોર્ટ્સ વર્લ્ડશોપ નં.F 78-79કેપિટલ માર્કેટ,રવાપર ચોકડી, મોરબીદિનેશભાઇ ગોધાણી મો.80003 88886પ્રવીણભાઈ ફેફરમો.90990 88600