એપાર્ટમેન્ટ, શોપિંગ સેન્ટર, પેપરમિલ, સિરામિક ઉદ્યોગ, કેમિકલ કંપની, સ્કૂલ કોલેજ, મોલ, પેટ્રોલ પંપમાં ઈકવિપમેન્ટ લગાવો તમામ સર્વિસ સાથે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કન્ટ્રોલ ફાયર સેફટીમાં ફાયર સેફટી અંગેની તમામ સર્વિસ એકદમ સરળતાથી મળશે. અહીં ફાયર સેફટીના તમામ ઇકવિપમેન્ટ સાથે એનઓસી ઇસ્યુ કે રીન્યુ સહિતની તમામ સેવા ઉપલબ્ધ છે. મોરબીના લખધીરપુર રોડ ઉપર ધ ગ્રાન્ડ વૈભવ હોટલ પાસે ગ્રાઉન્ડ ફ્લોરમાં કંટ્રોલ ફાયર સેફટી છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે. જે મોરબીની સૌથી જૂની ફાયર સેફટીની સર્વિસ આપતી કંપની છે. અહીંથી એપાર્ટમેન્ટ, શોપિંગ સેન્ટર, પેપરમિલ, સિરામિક ઉદ્યોગ, કેમિકલ કંપની, સ્કૂલ કોલેજ, મોલ, પેટ્રોલ પંપ, વગેરેમાં કામ કરી આપવામાં આવે છે. કન્ટ્રોલ ફાયર સેફટી દ્વારા ઓટોમેટિક ફાયર સેફટી, સ્પીંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર સિસ્ટમ, ફાયર એફસટીંગઉસર, ફાયર એલાર્મ સિસ્ટમ, ફાયર હાઈડ્રન્ટ સિસ્ટમ સહિતની સર્વિસ પ્રોવાઇડ કરવામાં આવે છે. તો શ્રેષ્ઠ સર્વિસ એકદમ વ્યાજબી ભાવે મેળવવા આજે જ સંપર્ક કરો. મો.નં. 9638103929 કન્ટ્રોલ ફાયર સેફટીની સંતોષકારક સર્વિસ મેળવનાર ગ્રાહકો એપાર્ટમેન્ટ ગોકુલ મથુરા સોસાયટી શક્તિ ટાઉનશીપ સોસાયટી શ્યામ રેસિડેન્સી બાલાજી એપાર્ટમેન્ટ નક્ષત્ર એ એન્ડ બી એન્ડ સી દૂધેશ્વર હાઇટ્સ વગેરે શોપિંગ સેન્ટર કેપિટલ માર્કેટ વૈદહી પ્લાઝા એમ્પાયર સ્કવેર WTC વગેરે ફેક્ટરી એસપોલો સિરામિક પલક પેપરમિલ આત્મજ્યોત કેમિકલ બન્સી પેનલ ડેલ્ટા રબર હોલીવુડ ઇન્ડ. મિલેનિયમ ટાઇલ્સ વરમોરા ગ્રુપ સાસા રબર સાઈન કોટસ્પિન ઝીઝેર પોલીમર્સ વગેરે