મોરબી : આવતીકાલે તા.30 જુલાઈને બુધવારના રોજ ટેકનિકલ કારણોસર વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ થયેલી ટ્રેનોની યાદી નીચે મુજબ છે.1) ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર2) ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર3) ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર4) ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર5) ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર6) ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર7) ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી8) ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી9) ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી10) ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી11) ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી12) ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબી