ચીનથી આયાત કરેલા ક્રિસ્ટા ગોલ્ડ બ્રાન્ડના ટાઇટેનિયમ ડાયોક્સાઇડમાં સારી whiteness અને TiO2નું વધુ પ્રમાણ સહિતની અનેક ગુણવતા (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં બેસ્ટ ક્વોલિટીવાળું ટાઇટેનિયમ ડાયોક્સાઇડ ખરીદવા માટેનું શ્રેષ્ઠ સ્થળ આલ્ફેન ઇન્ડસ્ટ્રીઝ છે. જ્યાં ચીનથી આયાત કરેલુ ક્રિસ્ટા ગોલ્ડ બ્રાન્ડનું ટાઇટેનિયમ ડાયોક્સાઇડ મળે છે. જે સારી whiteness અને TiO2નું વધુ પ્રમાણ સહિતની અનેક ગુણવતા ધરાવે છે. મોરબીના લાલપર પાસે ઇન્કમટેક્ષ ઓફિસ સામે રિયલ પ્લાઝામાં સીરામીક એસોસિએશનની ઓફિસ નીચે આવેલ આલ્ફેન ઇન્ડસ્ટ્રીઝ સીરામીક રો મટીરીયલ માટેનું સૌથી વિશ્વાસનિય સ્થળ છે. જે મોરબીના મોટા આયતકર્તા છે. જ્યાં ખાસ ચીનથી ઈમ્પોર્ટ કરેલું ટાઇટેનિયમ ડાયોક્સાઇડ હાજર સ્ટોકમાં મળે છે. આ ટાઇટેનિયમ ડાયોક્સાઇડ પ્યોર ક્વોલિટીનું હોવાથી ટાઇલ્સને 100% વોટરપ્રૂફ બનાવી શકાય છે. તો આજે જ ઓર્ડર માટે મો.નં. 9033663366 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.