મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે આગામી તારીખ 25/4/2023 ને મંગળવારે રાત્રે અલખધણીનું રામામંડળ રમાશે. આ રામામંડળ પાણીના ટાંકા પાસે, મુ.જેતપર (મચ્છુ) મુકામે ભજવાશે. ભરતભાઈ બાબુભાઈ સાંતલિયા તથા વિપુલભાઈ ભરતભાઈ સાંતલિયા (9016613247) દ્વારા આયોજિત આ રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને અનુરોધ કરાયો છે.